પરબ્રહ્મમાં સમાય

By Dhaivat Shukla

સંકલ્પના જે શિવની, પરબ્રહ્મમાં સમાય,
અજ્ઞાન સઘળું ભળું થયું, પરબ્રહમમાં જમા થાય.
પરબ્રહ્મ સુઘડ કરી, સર્વલોકમાં પથરાય.
સંસાર સર્વ શિવ જાણી, પરબ્રહ્મ ખોવાય.
શિવ ઢુંઢે પરબ્રહ્મને પરબ્રહ્મની અજાણ,
પંચમબ્રહ્મ એ જ પરબ્રહ્મ વિજ્ઞાન સઘળું ત્યાં જ.

- દિવ્યાંગ શુક્લ
19.11.07

Leave a Reply