ભગવાન
By Dhaivat Shukla
ભય આર્તની ભીતિ ભગાવે,
સાવ જ તું ભગવાન.
ભવાંતરમાં ભેદ મિટાવે,
આમ જ તું ભગવાન.
ભવભૂખ ભાંગીને જગાવ,
અલખ નિરંજન તું ભગવાન.
ભાવ-ભેદ ભુંસવીને મુક્તિ પણ મુકાવે,
અનંત બ્રહ્મ ભગવાન.
ભેરુ ભય-આર્તનો સદા સમજાવે,
વિજ્ઞાન ઘન ભગવાન.
- દિવ્યાંગ શુક્લ
22.11.07
This entry was posted on January 23, 2009 at 11:36 am and is filed under Diwyang Shukla, Gujarati, અદ્વૈત, અનંત, આત્મા, કવિતા, કાવ્ય, ગુજરાતી, જિંદગી, જીવન, નિર્દોષ, બ્રહ્મ, ભગવાન, વિજ્ઞાનઘન. You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.