શરીર રહિત

By Dhaivat Shukla
પ્રકૃતિમાંથી પોષણ પામવાનું
કે/અને
પ્રકૃતિને પોષવાનુ છોડી દે છે
તે
શરીર રહિત બની જાય છે.

-દિવ્યાંગ શુક્લ
13.07.2008

Tags: , , , , ,

Leave a Reply